મોરબીમાં એક દિવસની હડતાલ પાડીને બંગાળની ઘટનાને વખોડી કાઢી - Ravi Motwani
🎬 Watch Now: Feature Video

મોરબીઃ બંગાળમાં ડોક્ટર્સ સાથેની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. સમગ્ર દેશના ડોક્ટરો આ ઘટનાના વિરોધમાં હડતાળમાં જોડાઇ રહ્યા છે, ત્યારે સોમવારે મોરબી ઈન્ડીયન મેડીકલ એસોસિએશનના ડોક્ટર પણ એક દિવસની હડતાલ પાડી અને બંગાળની ઘટનાને વખોડી કાઢી છે.