વડોદરા: મુખ્યમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓએ પાણીના મુદ્દે રામધૂન બોલાવી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 7, 2020, 5:52 AM IST

વડોદરાઃ શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં આવેલા સત્યમ પાર્ટી પ્લોટ પાસેના મુખ્યમંત્રી આવાસ યોજનાના માં-રેસિડેન્સી નામના આવસોના લાભાર્થીઓએ રવિવારે પાણીની સમસ્યા લઈ ઉગ્ર સૂત્રોચ્ચાર અને રામધૂન બોલાવી તંત્ર પાસે સમસ્યાના ઉકેલની માગ કરી હતી. આ દરમિયાન એક લાભાર્થીએ અર્ધનગ્ન થઇ વિરોધ નોંધાવ્યો હતો. આ સમયે લાભાર્થીઓએ પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવવા પર આંદોલનની ઉગ્ર ચીમકી ઉચ્ચારી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.