ગીરસોમનાથમાં તોફાની પવનને કારણે કેળાંના પાકને નુકસાન - ગીરસોમનાથમાં તોફાનને કારણે કેળાના પાકને નુકસાન
🎬 Watch Now: Feature Video
કોરોના કહેર વચ્ચે નિસર્ગ વાવાઝોડાની અસર હજુ પણ રાજ્યના અમુક ભાગોમાં વર્તાઇ રહી છે. દરિયાઇ વિસ્તાર ગીર સોમનાથમાં તોફાની પવનને કારણે કેળાના પાકને મોટા પાયે નુકસાન થયું છે.