પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તારના ખેડૂતે પાક નિષ્ફળ જતા કર્યો આપઘાતનો પ્રયાસ - Suicide attempt of a farmer when the crop failed
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ જિલ્લાના ઘેડ વિસ્તારના ઓડદર ગામે રહેતા એક ખેડૂતે પાક નિષ્ફળ જતા ખેતરમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઓડદર ગામે રહેતા નાગજણ ભીમા ઓડેદરા નામના ખેડૂતે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ખેડૂતનો 5 વિઘાનો કપાસનો પાક પાણીની છેલમાં નિષ્ફળ ગયો હોવાનુ ખેડૂતે જણાવ્યું હતું. ખેડૂત હાલ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.