ઓવરબ્રિજની માગ સાથે શામળાજી નજીક ગામ લોકોએ કર્યો ચક્કાજામ - ઓવરબ્રીજની માંગ
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ શામળાજી નજીક નેશનલ હાઈવે નં-8 પર અણસોલ ગામના રહીશોએ ચક્કાજામ કર્યો હતો. ગામ લોકોની માગ છે કે આ વિસ્તારમાં વારંવાર અકસ્માત સર્જાય છે. તેથી ઓવરબ્રિજ બનાવવામાં આવે. આ અંગે ગામ લોકોએ જવાબદાર તંત્રને ઘણી રજૂઆતો કરી તેમ છતાં કોઇ જ કાર્યવાહી ન કરતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
Last Updated : Dec 16, 2019, 11:32 PM IST