અરવલ્લી જિલ્લાની આંતરરાજ્ય તેમજ આંતર જિલ્લાની સરહદ સીલ કરાઈ - આંતર રાજ્ય સરહદ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6517073-719-6517073-1584963197022.jpg)
મોડાસા: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોના વાઈરસના કુલ 30 પોઝિટિવ કેસ નોંધાયા છે. અરવલ્લીમાં કોરાના વાઈરસથી તકેદારીના ભાગરૂપે અરવલ્લી જિલ્લાની આંતરરાજ્ય તેમજ જિલ્લાની સરહદ સીલ કરવામાં આવી છે. જિલ્લાની આંતર રાજ્ય સરહદ રાજેન્દ્રનગર ચોકડી ઉપર તૈનાત કરવામાં આવેલા પોલીસ કર્મીઓ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓની નિષ્ક્રિયતા જોવા મળી હતી.