ગુજરાતી ફિલ્મ જગત શોકાતુર: ગુજરાતી ફિલ્મ ગાયક અને અભિનેતા અરુણ રાજ્યગુરૂએ નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ પાઠવી - અરુણ રાજ્યગુરૂ
🎬 Watch Now: Feature Video

અમદાવાદ: ગુજરાતી ફિલ્મોના જાણિતા અભિનેતા અને જેમણે ગાયક અને અભિનેતા તરીકે કાર્ય કર્યું છે. તેવા અરૂણ રાજ્યગુરૂ દ્વારા નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. તેમણે કહ્યું કે, તેમની પાસેથી ખૂબ શીખવા મળ્યું છે અને ઘર જેવા માણસો કોને કહેવાય તે તેમના પાસેથી શીખવા મળ્યું હતું. વધુમાં તેમણે મહેશ-નરેશની ખોટ ક્યારેય નહીં ભૂલાવવા અંગે કહ્યું હતું.