બદ્રીનાથ પહોંચ્યા આર્મી ચીફ, પરિવાર સાથે કરી વિશેષ પૂજા-અર્ચના - બદ્રીનાથ પહોંચ્યા આર્મી ચીફ
🎬 Watch Now: Feature Video

ઉત્તરાખંડઃ ભારતીય સેનાના ચીફ બિપિન રાવત બે દિવસ માટે બદ્રીનાથ-કેદારનાથની યાત્રા પર છે. જેમાં બિપિન રાવત પરિવાર સાથે હૅલીકોપ્ટરથી બદ્રીનાથ ધામ પહોંચ્યા છે. સેના પ્રમુખે ભગવાન બદ્રીનાથના દર્શન કરી વિશેષ પૂજા-અર્ચના પણ કરી છે.