પાસના પૂર્વ લીડર દિનેશ બાંભણીયાએ શિક્ષિત બેરોજગાર માટે આવેદનપત્ર આપ્યું - દેશમાં શિક્ષિત બેરોજગાર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 1, 2020, 9:26 AM IST

અમદાવાદ: જિલ્લામાં શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા એડવોકેટ બી.એમ.માંગુકીયા સાથે દિનેશ બાંભણીયા અને તેમની ટીમે મુલાકાત કરી હતી. દિનેશ બાંભણીયાએ જણાવ્યું કે, આ મુલાકાત દરમિયાન બી.એમ.માંગુકીયા દ્વારા તેમને સમર્થન મળ્યું હતું. દિનેશ બાંભણીયા અને શિક્ષિત યુવા બેરોજગાર સમિતિની માગ છે કે, સરકાર જલ્દી આ સમસ્યાનું નિરાકરણ લાવે. સમિતિ દ્વારા જણાવવમાં આવ્યું કે, જો કોઇ નક્કર પગલા ન લેવાયા તો સરકાર સામે ધરણા અને આંદોલનના માર્ગે જવાનું પણ સમિતિ દ્વારા નક્કિ કરવામાં આવ્યુ છે. દિનેશ બાંભણીયાએ કહ્યું કે, તેમની આ સમિતિમાં અત્યાર સુધીમાં 7 થી 8 લાખ શિક્ષિત બેરોજગારો જોડાઈ ચુક્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.