આણંદ: જનતા કરફ્યૂને પગલે જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે સુમસામ - Corona virus
🎬 Watch Now: Feature Video
આણંદઃ કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે સરકાર દ્વારા કરેલા જનતા કરફ્યૂને પગલે મુંબઇને દિલ્હી સાથે જોડતો નેશનલ હાઇવે સુમસામ બન્યો હતો. હાઇવે પર જનતા કરફ્યૂની અસર જોવા મળી હતી. સામાન્ય રીતે ટ્રાન્સપોર્ટ અને ખાનગી વાહનોની ભારે અવર જવર ધરાવતા નેશનલ હાઇવે પર સન્નાટો જોવા મળ્યો હતો. વૈશ્વિક મહામારી સામે સરકાર દ્વારા જાહેર કરાયેલા જનતા કરફ્યૂને દેશના નાગરિકો પૂર્ણ સમર્થન આપી રહ્યાં છે.