સુરત સિવિલમાં ઓક્સિજન બોટલનું રેગ્યુલેટર છૂટું પડતા કર્મચારી ઈજાગ્રસ્ત

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 12, 2020, 1:33 AM IST

સુરત : સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં ઓક્સિજન બોટલનું રેગ્યુલેટર છૂટું પડી ગયું. જેથી ત્યાં કાર્યરત એક કર્મચારીને ઇજાગ્રસ્ત થયો હતો. કોવિડ દર્દીઓને ઓક્સિજનની જરૂર હોવાથી અશફાક નામનો કર્મચારી ઓક્સિજન બોટલનું રેગ્યુલેટર ખોલી રહ્યો હતો. આ સમયે રેગ્યુલેટર પ્રેસ કરતાની સાથે બોટલથી છૂટી પડીને અશફાકની આંખમાં ઘુસી ગયું હતું. જેથી અશફાકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટમાં દાખલ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.