પેટાચૂંટણીમાં કોંગ્રેસના ભવ્ય પ્રદર્શન બાદ ETV ભારતની અમિત ચાવડા સાથે ખાસ વાતચીત... - અમિત ચાવડાની પ્રતિક્રિયા
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ કોંગ્રેસની પેટાચૂંટણી માં 3 બેઠકો પર જીત થઈ છે. રાધનપુર, બાયડ અને થરાદ કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે. ત્યારે અમદાવાદ ખાતે ફટાકડા ફોદોને વિજની ખુશી માનવામાં આવી હતી.