કોંગ્રેસના જંગી ચૂંટણી પ્રચારમાં અમિષા પટેલ રહી ઉપસ્થિતી - Election
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/320-214-3066503-thumbnail-3x2-ami.jpg)
વડોદરા: લોકસભા ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા છેલ્લા ચરણનો ચૂંટણી પ્રચાર જંજાવતી બન્યો છે. રવિવારના સાંજે 5 વાગ્યા થી ચૂંટણી પ્રચાર પર આચાર સાહિતા લાગી જશે. ત્યારે છેલ્લા સમયે વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલના સમર્થનમાં ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલની હાજરીમાં રોડ શો યોજવામાં આવ્યો હતો.