AMC એરપોર્ટની આસપાસના દબાણો હટાવશે - અમદાવાદ એરપોર્ટની આસપાસ દબાણ
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ શહેરના તમામ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ વધતા જાય છે. AMC દ્વારા દબાણ હટાવો ઝુંબેશ પણ ચલાવવામાં આવે છે. ગુરૂવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એરપોર્ટની આસપાસના દબાણો હટાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. એરપોર્ટની દીવાલની આસપાસ અનેક દબાણો હોવાથી મુશ્કેલી ઉભી થઈ શકે છે. જો એરપોર્ટ ઓથોરિટી દ્વારા એએમસીને ચૂકવવામાં આવશે તો કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરશે.
Last Updated : Jan 31, 2020, 2:50 AM IST