જામનગર: પ્રધાનમંત્રી આવાસ યોજનાના 139 લકી વિજેતાઓને આવાસની ફાળવણી કરાઇ - પ્રધાનમંત્રી આવાસ યોજના
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5309724-thumbnail-3x2-jamnagar.jpg)
જામનગર: મહાનગર પાલિકા દ્વારા વડાપ્રધાન મોદીનું સ્વપ્નને સાકર કરતાં 129 મકાનના ડ્રો અને 368 આવાસના ફોર્મના વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખૂબ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન કે, ભારત દેશનો કોઈપણ નાગરિક ઘર વિહોણોના રહે તે સ્વપ્નને સાકર કરતાં જામનગર મહાનગર પાલિકા દ્વારા JMCના જનરલ બોર્ડ હૉલમાં 129 આવાસના મકાન અને 368 આવાસના ફોર્મનું ડિજિટલ કોમ્પ્યુટર ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આવાસ ડ્રોના કાર્યક્રમમાં મેયર હસમુખ જેઠવાના હસ્તે 129 આવાસ તૈયાર છે.