અમદાવાદઃ જનતા કરફ્યૂના દિવસે ટ્રાફિક પોલીસની કામગીરી સરાહનીય - Traffic police
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ શહેરમાં જનતા કરફ્યૂને પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે ટ્રાફિક પોલીસ અને પોલીસ કર્મચારીઓની કામગીરી સરાહનીય છે. શહેરમાં કોરોનાના 7 જેટલા કેસ પોઝિટિવ નોંધાયા છે, ત્યારે લોકોને ઘરની અંદર રહેવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા અપીલ કરવામાં આવી છે અને મોટાભાગના લોકો ઘરમાં રહેવાના સૂચનનું પાલન કરીં રહ્યા છે, ત્યારે જોણો શું કહી રહ્યાં છે આ ટ્રાફિક કર્મચારીઓ.