અમદાવાદમાં કિન્નરે પોલીસ સામે દાદાગીરી કરી
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: લોકોનું રક્ષણ કરતી પોલીસને જ હવે ધમકી મળવા લાગી છે. વાડજ વિસ્તારમાં કિન્નરે ખોટી ફરિયાદ થયા હોવાનું કહીને પોલીસને જ ધમકી આપી હતી કે, તમને છરી મારી દઈશ. જે મામલે વાડજ પોલીસે કિન્નર વિરુદ્વ ગુનો નોધી કિન્નરની અટકાયત કરી છે.