'મહા' સંકટ ટળતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ, વરસાદી પરિસ્થિતિ સામે તંત્ર સજ્જ - જૂનાગઢમાં વાવાઝોડાની અસર
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ માંગરોળ દરિયાઇ વિસ્તારોમાં 'મહા' વાવાઝોડાનું સંકટ હળવું થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. માંગરોળ બંદરમાં કેશોદ ડેપ્યુટી કલેકટરે મુલાકાત લઈને આગેવાનો સાથે બેઠક યોજી હતી. છતાં વરસાદી માહોલ હોવાથી તેની સામે પહોંચી વળવા તંત્ર સજ્જ થઈ ગયુ છે.