thumbnail

બગસરા બાદ વિસાવદરમાં દીપડાની શિકારી ચાલ સામે આવી

By

Published : Dec 16, 2019, 8:28 PM IST

જૂનાગઢઃ બગસરા બાદ વિસાવદર તાલુકામાં દીપડાઓની હિંસક હિલચાલ સામે આવી છે. સીસીટીવી કેમેરામાં કેદ દીપડો જાબાળ ગામમાં રાત્રીના સમયે શિકારની શોધમાં ફરી રહ્યો હોય તેવા દ્રશ્યો કેદ થયા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.