અભિનેત્રી પ્રાપ્તિ અજવાળિયાની અપીલઃ ગેમ રમો, ટીવી જોવો, કંઈપણ કરો પરંતુ ઘરમાં રહો - અમદાવાદમાં કોરોના
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ ગુજરાતી ફિલ્મ 'છેલ્લો દિવસ'ની કોફી ગર્લ પ્રાપ્તિ અજવાળિયાએ લોકડાઉનને નકારાત્મક નહીં પરંતુ હકારાત્માક રીતે લેવાનું જણાવ્યુ હતું, તેમણે Etv Bharatના માધ્યથી પોતાના ફેન્સને કહ્યુ હતું કે, લોકડાઉનમાં કોઈને હેરાન પરેશાન કરવાના બદલે કંઈક ફળદ્રુપ કામ કરવું જોઈએ. આ ઉપરાંત તેમણે અપીલ કરી હતી કે, લોકડાઉન દરમિયાન ગેમ રમો, ટીવી જોવા, કંઈપણ કરો પરંતુ ઘરમાં રહો.