દિવાળીના તહેવારને અનુલક્ષીને જામનગરમાં ફુડ વિભાગ દ્વારા દરોડા - jamnger news
🎬 Watch Now: Feature Video
જામનગરઃ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે જામનગર મહાનગર પાલિકાનું ફુડ વિભાગ હરકતમાં આવ્યું છે. શહેરમાં વિવિધ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દિગ્વિજય પ્લોટ પવન ચોકી નજીક અંબિકા ડેરીમાં માવાના નમૂના લેવામાં આવ્યા હતા.નમૂના વડોદરા ખાતે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. દિવાળીના તહેવાર પર જામનગર વાસીઓને શુદ્ધ અને સ્વચ્છ મીઠાઈ મળે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા અવારનવાર દરોડાનો દોર ચાલુ રાખવામાં આવે છે.