જૂનાગઢઃ હુસેનાબાદ વડલી પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત - accident news
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ જિલ્લાના માંગરોળના હુસેનાબાદ વડલી પાસે રવિવારે બપોરે ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયુ હતું. અકસ્માતની જાણ થતા સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા અકસ્માત સ્થળે પહોંચી માંગરોળ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.