વીરપુરના જલારામ નગર વિસ્તારમાં રીક્ષા ચાલકે બાળકને લીધું અડફેટે, સમગ્ર ઘટના CCTVમાં કેદ - વીરપુરના તાજા સમાચાર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 23, 2020, 7:52 PM IST

રાજકોટ: જિલ્લાના વીરપુરના જલારામ નગરમાં 6થી 7 વર્ષનું બાળક દુકાને દૂધ લેવા માટે જતું હતુ. આ દરમિયાન સ્પીડમાં આવતા રીક્ષા ચાલકે બાળકને અડફેટે લીધું હતું. જેથી બાળક ઈજાગ્રસ્ત થયું હતું. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.