પોરબંદર: ST બસ અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં - પોરબંદરમાં અકસ્માત
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8971837-thumbnail-3x2-m.jpg)
પોરબંદરઃ સોમવારે ઓડદર પાસે ST બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની જોવા મળી નહોતી. જેથી STમાં સવાર પ્રવાસીઓને સલામત રીતે પોરબંદર ડેપો ખાતે ખસેડવામાં આવ્યા હતા.