જામનગરમાં 900 યુવતીઓને સેલ્ફ ડિફેન્સ શીખવતું ABVP... - Self defense taught by ABVP
🎬 Watch Now: Feature Video
જામનગરઃ શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શહેરની યુવતીઓને સેલ્ફ ડિફેન્સ શીખવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં રેપની ઘટનાઓ વધી રહી છે. ત્યારે યુવતીઓમાં સેલ્ફ ડિફેન્સ હોવું જરૂરી બન્યું છે. તે માટે કરાટે અને વિવિધ કરતબો યુવતીઓને શીખવાડવામાં આવ્યા છે. 900 જેટલી યુવતીઓ આ સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમમાં હાજર રહી હતી. ખાસ કરીને આવારા તત્વો યુવતીઓનું એકાંતનો લાભ લઇ અને દરેકની ઘટનાઓને અંજામ આપતા હોય છે. ત્યારે યુવતીઓમાં સેલ્ફ ડિફેન્સ હોવું જરૂરી બન્યું છે.