CABના સમર્થનમાં ABVPએ યોજ્યો કાર્યક્રમ - Bhavnagar ABVP

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 19, 2019, 12:47 AM IST

ભાવનગરઃ શહેરના ઘોઘા સર્કલ પાસે ABVPએ નાગરિક્તા સંશોધન બિલના સમર્થનમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બીએમ કોમર્સ શાળા પાસે જાહેર રસ્તા પર કાર્યક્રમ યોજીને સરકારને સમર્થન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બીએમ કોમર્સ શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા અને રસ્તા પર લોકોને બિલ વિશે માહિતગાર પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત લોકોને પણ આ બિલનો સ્વીકાર કરવા સંદેશો આપવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.