પોરબંદરમાં અભિષેક બાદરશાહીના ડાન્સ ગૃપનો સન્માન કાર્યક્રમ યોજાયો - Abhishek Badarshahi dance group honors event in Porbandar
🎬 Watch Now: Feature Video

પોરબંદરઃ વર્તમાન સમયમાં યુવાનોમાં ડાન્સ પ્રત્યે લઈને અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે, ત્યારે પોરબંદરના ખારવા સમાજના એક યુવાન અભિષેક હરીશભાઇ બાદરશાહી એ તેમના " જનમ " ગ્રુપમાં સાથે રિયાલિટી શૉ ડાન્સ પ્લસ ફાઈવમાં ભાગ લીધો હતો. જેના સન્માનમાં ચોપાટી ગ્રાઉન્ડ ખાતે તેના સન્માનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખારવા સમાજ સહિત પોરબંદરના તમામ લોકોએ હાજર રહી અભિષેક બાદરશાહીનો ડાન્સ નિહાળી મંત્રમુગ્ધ બન્યા હતા અને અભિષેક બાદરશાહી ડાન્સ શેત્રે વધુમાં વધુ આગળ વધે તેવી શુભકામના પાઠવી હતી.
TAGGED:
latest news of porbandar