શ્રાવણીયો સોમવાર અને રક્ષાબંધનના પવિત્ર સંયોગ પર સોમનાથની પ્રાતઃ આરતીના કરો દર્શન - news in somnath
🎬 Watch Now: Feature Video
ગીર સોમનાથ: પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવાર અને રક્ષાબંધનના પાવન પર્વે સાથે સોમનાથ મહાદેવને પ્રાતઃ આરતીમાંં રાખડી શણગાર કરવામાં આવ્યો હતો. આ અલભ્ય શણગાર સાથે આરતીનો લાભ લઈ ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.