મહિલાઓ પર થઇ રહેલા અત્યાચાર અને દુષ્કર્મની ઘટનાને લઈને સુરતમાં આમ આદમી પાર્ટીનો વિરોધ - સુરત આમ આદમી પાર્ટી
🎬 Watch Now: Feature Video
સુરત: ગત કેટલાય સમયથી દેશમાં મહિલાઓ પર થઇ રહેલા અત્યાચાર અને દુષ્કર્મની ઘટનાને લઈને સુરતમાં આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો હતો. સુરતના અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા અને ભાજપ સામે સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.