કલ્યાણપુરના રાણ ગામમાં બેઠાપુલ પરથી પસાર થતી ગાડી તણાઈ - બેઠાપુલ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 6, 2020, 10:12 PM IST

દેવભૂમિ દ્વારકાઃ રવિવારે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જનારા વરસાદે ફરી એક વખત પધરામણી કરી હતી. સોમવારે દિવસ દરમિયાન છૂટો છવાયો 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યા બાદ ફરી વરસાદે જોર પકડ્યું હતું. કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં બેઠાપુલ પરથી પાણી ઓવરફ્લો થઈ રહ્યું હતું, આ દરમિયાન એક ગાડી પુલ પરથી પસાર થતા સમયે તણાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.