વડોદરામાં શિવસેનાના અને ટાઇગર ગ્રુપ દ્વારા શ્રીજીની પ્રતિમા સ્થાપવામાં આવી - news of vadodara

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 23, 2020, 3:35 AM IST

વડોદરા: શનિવારથી શ્રીજી મહોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે શહેરના શિવસેના અને ટાઇગર ગ્રુપના અગ્રણીએ પણ માંજલપુર પોતાના નિવાસ સ્થાને પરંપરાગત રીતે ફટાકડા ફોડી શ્રીજીની સ્થાપના કરી હતી. ખાસ કોવિડ-19ની પરિસ્થિતિ ધ્યાનમાં રાખી તેમણે સરકારી ગાઈડલાઈનના પાલન સાથે શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.