સાકરીયા તાલુકા પંચાયતના સદસ્યએ યુવકને માર માર્યો - taluka panchayat
🎬 Watch Now: Feature Video
અરવલ્લી: જિલ્લાના અણદાપુર ગામમાં લગ્ન કરનાર અને સુરતમાં રહેતા એક યુવકને લગ્નેતર સંબધ રાખવાનું ભારે પડ્યું છે. જિલ્લાના મોડાસા તાલુકાના માથાસુલીયા ગામ નજીક આવેલ અણદાપુર ગામે સાકરીયા તાલુકા પંચાયતના સદસ્યએ યુવકના પરણેતર સંબંધોને લઈ ખુબ માર માર્યો હતો. તાલુકા પંચાયત સદસ્ય કાંતિભાઈ હીરાભાઈ કટારા યુવકને દોરડાથી બાંધી ઢોર માર માર્યો હતો. યુવકને ચપ્પુ બતાવી ડરાવવાનો અને ધમકાવતો હોવાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી છે.