જામનગરના ધ્રોલમાં ટ્રક નીચે પુરુષ કચડાયો, સમગ્ર ઘટના CCTVમાં કેદ - જામનગરમાં અકસ્માત
🎬 Watch Now: Feature Video
જામનગરઃ અનલોક-1 જાહેર થતાં વાહનોની અવર-જવર શરૂ થઇ છે. જેના કારણે અકસ્માતોના બનાવમાં વધારો થઇ રહ્યો છે. આવો જ એક અકસ્માત જિલ્લાના ધ્રોલમાં જોવા મળ્યો છે. ધ્રોલમાં 51 વર્ષીય પુરુષ સવજીભાઈ શહેરની મુખ્ય બજારમાં ખરીદી કરવા નીકળ્યા હતા. આ દરમિયાન તેમનો અકસ્માત સર્જાયો હતો. જેથી તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે.