PUC લેવા વહેલી સવારથી જ વાહન ચાલકોની લાગી લાંબી કતારો - long queue
🎬 Watch Now: Feature Video
વલસાડઃ મોટર વ્હીકલ એક્ટ 2019 નું અમલીકરણ 16 મી સપ્ટેમ્બરે નક્કી કર્યું હોવાને અને પોલ્યુશન અંડર કંટ્રોલ(PUC) કઢાવવા માટે લોકોની પીયુસી સેન્ટર પર લાંબી કતારો લાગી હતી. સમગ્ર દેશમાં મોટર વ્હીકલ એક્ટ 2019 લાગુ કરવામાં આવ્યો છે. સેન્ટરમાં હાલ દરરોજ 100 થી 150 જેટલા લોકો PUC કઢાવવા માટે આવી રહ્યા છે. દંડ ન ભરવો પડે એ માટે લોકો પીયુસી કઢાવી રહ્યા છે. હાલ તો મોટર વ્હીકલ એક્ટ 2019 ના અમલવારીને કારણે લોકોમાં જાગૃતિતો આવી છે, પરંતુ આગામી દિવસોમાં તેની શું ,અસર થાય એ હવે જોવાનું રહ્યું.