ગોધરા ખાતે ખેલમહાકુંભ અંતર્ગત ફૂટબોલ સ્પર્ધા યોજાઈ - ખેલમહાકુંભ અંતર્ગત ફૂટબોલ સ્પર્ધા યોજાઈ
🎬 Watch Now: Feature Video

પંચમહાલઃ જિલ્લાના વડા મથક ગોધરા ખાતે ખેલ મહાકુંભ 2019 અંતર્ગત પૂર્વઝોન કક્ષાની ફૂટબોલ સ્પર્ધાનું આયોજન થયું છે. જેમાં 9 જિલ્લામાંથી 19 ટીમો ભાગ લીધો છે. આગામી 30 તારીખ સુધી આ સ્પર્ધા ચાલવાની છે. જેમાં ફુટબોલ ખેલાડીઓને ઉત્સાહ વધારવા સમર્થકો પણ હાજર રહ્યા હતા.