જૂનાગઢઃ પાક નિષ્ફળ જવાની ભીતિમાં છોડવડી ગામના ખેડૂતે આત્મહત્યા કરી - ખેડૂતે આત્મહત્યા કરી
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ સમગ્ર દેશમાં ખેડૂતોના આત્મહત્યા કરવાના સમાચાર અવાર-નવાર આવતા હોય છે, ત્યારે જિલ્લાના છોડવડી ગામમાં એક ખેડૂતે આત્મહત્યા કરી છે. મળતી માહિતી મુજબ આ ખેડૂતે પોતાના ખેતરમાં કપાસ અને મગફળીનું વાવેતર કર્યું છે અને વધુ વરસાદના કારણે ખેડૂતને પાત નિષ્ફળ જવાની ભીતિ હતી. જેથી ખેડૂતે દેવું નહીં ચુકવવાના ભયના કારણે આત્મહત્યા કરી છે.