જામનગરમાં કલા મહાકુંભ અંતર્ગત વિદ્યાર્થીઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ - જામનગરમાં ધનવંતરી એડિટોરિયલ હોલ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 24, 2020, 9:15 AM IST

જામનગર: ધનવંતરી એડિટોરિયલ હોલમાં કલા મહાકુંભ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લાના તમામ તાલુકા સ્કૂલની વિદ્યાર્થિનીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. તેમજ કાર્યક્રમમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર યુવતીઓને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાનગરપાલિકાના કમિશ્નર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને રમત ગમત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.