વલસાડ મંગળાચોથના દિવસે ગણેશ મંદિરમાં ભક્તો ઘોડાપૂર ઉમટ્યું - મંગળાચોથ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4473375-thumbnail-3x2-vls.jpg)
વલસાડઃ શહેરમાં આવેલાં પૌરાણિક ગણેશ મંદિરમાં મંગળા ચોથ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ મંદિરમાં મંગળવારે આવતી ચોથનું અનેરું મહત્વ જોવા મળે છે. કહેવાય છે કે, આ દિવસે ઉપવાસ કરીને ગણેશજીની અરાધના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. એટલે દિવસે ચોથના દિવસે ભક્તોનું ઘોડાપૂર જોવા મળે છે.