વડોદરા શહેરના હાથીખાનાના તોફાનોના 4 આરોપી પકડાયા - 4 accused arrested in Vadodara
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5560390-thumbnail-3x2-vadodar.jpg)
વડોદરાઃ શહેરમાં હાથીખાનામાં તોફાનો ભડકાવવાનું પૂર્વ યોજિત ષડયંત્ર રચાયું હોવાની વિગતો પોલીસની તપાસમાં બહાર આવ્યુ હતું. જેના આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વડોદરા શહેર ઉપરાંત બહાર પણ અલગ-અલગ જિલ્લાઓમાં તપાસના ચક્રોગતિમાન કર્યા હતાં જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે ક્રાઇમ બ્રાન્ચે વધુ ચાર તોફાનીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે તોફાનીઓની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.