સુજલામ સુફલામ કેનાલમાં 4 છોકરાઓ ડુબી જતા 2 નો આબાદ બચાવ - Mahisagar samachar
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5927368-thumbnail-3x2-mahisagar.jpg)
મહીસાગરઃ ખાનપુર તાલુકાના ખુટેલાવ ગામ ખાતે સુજલામ સુફલામ કેનાલમાં 4 છોકરાઓ ડુબી જતા 2 વિદ્યાર્થીઓને આબાદ બચાવી લેવાયા હતા.તેમજ અન્ય 2ની શોધખોળ થઇ રહી હતી. ઘટના સ્થળે સ્થાનિક લોકો અને લુણાવાડાના ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક તાત્કાલિક સ્થળ પર હાજર રહી પોલીસ તેમજ કલેકટરને જાણ કરી 2 છોકરાઓને બહાર કાઢી આબાદ બચાવ થયો હતો, અન્ય બાકી 2 કેનાલમાં છે. જેના માટે NDRFની ટીમ તાત્કાલિક ધોરણે બોલાવાઈ શોધખોળ કરવામાં આવી હતી.