કોંગ્રેસના 29 ધારાસભ્યોએ અંબાજીમાં માં અંબાના દર્શન કર્યા - અશ્વિન કોટવાલ
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠાઃ અંબાજી નજીક રિસોર્ટમાં ઉત્તર અને મધ્યઝોનના કોંગ્રેસના કુલ 29 ધારાસભ્યો રોકાયા છે. તમામ ધારાસભ્યોએ રવિવારે માં અંબાના દર્શન કર્યા હતા. રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કાંગ્રેસમાં રિસોર્ટ રાજકારણ ચાલી રહ્યું છે. જેના લીધે કોંગ્રેસના ધારાસભ્યો પોતાનું મુખ્ય મથક છોડી રિસોર્ટ પહોંચ્યા હતા અને કોંગ્રેસે પોતાની 2 સીટો જીતવા રણનીતિ તૈયાર કરી છે તેવું કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે નિવેદન આપ્યું હતું.