સુરતમાં 21 કૃત્રિમ તળાવ બનાવાયા, 28 હજાર મૂર્તિઓનું વિસર્જન - Ganesh Dissolution in Surat
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4418594-thumbnail-3x2-surat.jpg)
સુરતઃ તાપી નદીમાં ગણેશ વિસર્જન પર પ્રતિબંધને લઈ સુરતમાં વહેલી સવારથી કૃત્રિમ તળાવમાં નાની-મોટી હજારો મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતુું. ગણેશ વિસર્જનને લઈને રસ્તા પર 5000થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરી દેવામાં આવ્યા હતા.