thumbnail

By

Published : Apr 23, 2019, 9:11 AM IST

ETV Bharat / Videos

18 પંચમહાલ બેઠકના ઉમેદવાર રતનસિંહ રાઠોડે કર્યું મતદાન

પંચમહાલઃ લોકસભા ચૂંટણી 2019 અંતર્ગત આજે લોકશાહીનો મહાપર્વ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે ગુજરાતની 26 બેઠકો પર મતદાન શરુ થઈ ચુક્યુ છે. ત્યારે 18 પંચમહાલ બેઠકના ઉમેગવાર રતનસિંહ રાઠોડે મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.