સાવલી ખાતે 108 નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું - 108 નવીન એમ્બ્યુલન્સ
🎬 Watch Now: Feature Video

વડોદરા : સાવલી અને ડેસર તાલુકામાં અત્યંત આધુનિક સુવિધા સાથેની નવીન 108,એમ્બ્યુલન્સનું લોકાર્પણ સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે કરવામાં આવ્યું હતું. ધારાસભ્યએ નવીન એમ્બ્યુલન્સ સેવા માટે સતત સેવા આપતા 108ના ડોકટર, ડ્રાઇવર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોકટરો સાવલી તાલુકા વિકાસ અધિકારી ભાજપા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Last Updated : Jan 11, 2020, 11:38 PM IST