અરવલ્લીમાં 1 કલાકમાં દોઢ ઇંચ વરસાદ, માલપુર સહિતના વિસ્તારો જળબંબાકાર - અરવલ્લીમાં વરસાદ
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ જિલ્લામાં બપોરના સમયે એકાએક ધોધમાર વરસાદ ખાબકતા માલપુર, મેઘરજ, ટીંટોઇ, સરડોઇ સહિતના વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા હતા. ગાજવીજ સાથે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, અને ગામડઓના રસ્તા જાણે નદીઓ થયા હોય તેવા લાગી રહ્યુ હતું.