ભારતમાં બેડમિન્ટનું વલણ વધ્યું: પુલેલા ગોપીચંદ - પુલેલા ગોપીચંદના તાજા સમાચાર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 15, 2020, 10:44 AM IST

રાજસ્થાન/ભિલવાડા: આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન અને ભારતીય બેડમિન્ટનના કોચ પુલેલા ગોપીચંદ ભિલવાડા પહોંચ્યા હતાં. જ્યાં તેમણે મીડિયા સાથે ચર્ચા કરતા જણાવ્યું કે, વર્તમાન સમયમાં યુવા પેઢીનું વલણ બેડમિન્ટન તરફ વધ્યું છે. આ સાથે જ તેમણે કહ્યું કે, દેશમાં બેડમિન્ટન એસોસિએશનના પ્રોત્સાહનથી રમતને ઘણી ગતિ મળી છે. જેના કારણે સારા ખેલાડીઓ બહાર આવી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.