બીજી T-20: ભારત-બાંગ્લાદેશની ટીમ રાજકોટ પહોંચી - indian vs bangladesh 2nd-t20

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 4, 2019, 5:18 PM IST

રાજકોટ: ભારત બાંગ્લાદેશ વચ્ચે 7 નવેમ્બરે બીજી T-20 રમાશે. જે માટે આજે ભારત બાંગ્લાદેશની ટીમો રાજકોટ પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રથમ T-20માં બાંગ્લાદેશે ભારતને 7 વિકેટે હરાવ્યું હતું. 3 મેચની સીરિઝની બાંગ્લાદેશ 1-0થી આગળ છે. એરપોર્ટ પર ખિલાડીઓને જોવા ભીડ ઉમટી હતી. બસ મારફતે બંને ટીમ હોટલમાં પહોંચી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.