EXCLUSIVE: સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી જી સાથિયાનની ETV ભારત સાથે ખાસ વાતચીત - ટોકિયો ઓલિમ્પિક ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
હૈદરાબાદ: ભારતના સ્ટાર ટેબલ ટેનિલ ખેલાડી અને અર્જૂન એવોર્ડ વિજેતા જી. સાથિયાને ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, મારી પ્રથમ ઓલિમ્પિક માટે ઉત્સાહિત છું. ટેબલ ટેનિલ ખિલાડી સાથિયાને જણાવ્યું કે, જલ્દી જ ઓલિમ્પિક માટે કોલિફાઇંગ કરી લઇશ. તેમણે વધુમાં જણાવ્યું કે, ઓલિમ્પિકમાં મેડલ જીતવો મારું સપનું છે.