Exclusive: IPL-2020, કુલદીપ યાદવે કહ્યું- 'T-20 વિશ્વકપ માટે IPL અગત્યની' - exclusive interview with kuldeep yadav
🎬 Watch Now: Feature Video

કાનપુર: ભારતીય સ્પિનર કુલદીપ યાદવ સાથે IPL-2020 પહેલા ETV ભારતે ખાસ વાતચીત કરી હતી. નોંધનીય છે કે, કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ કુલદીપ યાદવ કરશે. કુલદીપ ભારતીય ટીમમાં સ્ટાર સ્પિનર છે. વધુ માટે જુઓ વીડિયો...