કુલદીપ યાદના કોચ કપિલ પાંડેની ETV BHARAT સાથે ખાસ મુલાકાત - કુદલીપ યાદવના કોચ કપિલ પાંડે
🎬 Watch Now: Feature Video
કાનપુરઃ ભારતીય ક્રિકેટ ટીમના યુવા સ્પિનર કુલદીપ યાદવના કોચ કપિલ પાંડેએ ETV BHARAT સાથે મુલાકાત કરી હતી. જે દરમિયાન તેમણે કુલદીપ સાથે જોડાયેલી વાતો કહી હતી. તેમણે જણાવ્યું કે, કુલદીપ તેમને પ્રથમ વખત ક્યારે મળ્યો હતો અને કેવી રીતે કુલદીપ ચાઈનામેન બન્યો. કોચ કપિલ પાંડેએ જણાવ્યું કે, કુલદીપ ઝડપી બોલર બનવા માગતો હતો. આ ઉપરાંત કપિલ પાંડેએ જણાવ્યું કે, વસીમ અકરમ કુલદીપ યાદવનો આદર્શ હતો.